
EDUCATION
ડીજીટલ ભણતર
April 25, 2020
Abhishek Koladiya
છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે.
એવા સમયે સરસ્વતીના મંદિર ગણાતા વિદ્યાધામો સ્કૂલ કોલેજ બધુ જ બંધ છે.
પરંતુ શિક્ષણ રૂપી જ્ઞાનના ધારા અવિરત ચાલુ છે.
લોકડાઉનમાં શિક્ષણ માટેના નવા પરિમાણ એવા ડિજિટલ શિક્ષણનું મહત્વ વધી ગયું છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક શાળા કોલેજ અને પ્રોફેશનલ કોર્ષીસ સાથે જોડાયેલા લોકો ડિજિટલ શિક્ષણ થકી...